Install App
vaibhavchauhanamr
This browser does not support the video element.
અમરેલીમાં જન સેવા કેન્દ્ર પાસે ધરાશાયી વૃક્ષથી માર્ગ થયો અવરોધિત,નાગરિકો મુશ્કેલીમાં
Amreli City, Amreli | Sep 7, 2025
અમરેલી શહેરના જનસેવા નજીક આવેલ મુખ્ય રોડ પર વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં લોકોના અવરજવર અને વાહનવ્યવહારમાં અવરોધ સર્જાયો છે. સમયસર વૃક્ષ હટાવવામાં ન આવે તો ગંભીર અકસ્માત થવાની શક્યતા છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!