Download Now Banner

This browser does not support the video element.

ભચાઉ: ગણતપતિ વિસર્જનને લઈ ભચાઉ ફાયર ટીમ એલર્ટ, છછડા તળાવ પાસે ફાયર ટીમ તૈનાત કરાઈ

Bhachau, Kutch | Aug 29, 2025
ગણપતિ વિસર્જનને ધ્યાનમાં લઈ અને વિસર્જનના સમયમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે ભચાઉ ફાયર ટીમને નગર પાલિકા દ્વારા એલર્ટ કરવામાં આવી છે. તેમજ ભચાઉ શહેર નજીક છછડા તળાવ પાસે ફાયર ટીમ તૈનાત કરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us