રાજ્ય સરકાર દ્વારા તારાપુર ગ્રામ પંચાયતને નગરપાલિકા બનાવવાની જાહેરાત કરાયા બાદ રાજ્યના ચૂંટણી પંચ દ્વારા તેની વર્ડ રચનાનું સીમાંકન જાહેર કરાયું છે. જેમાં છ વોર્ડની રચના કરવામાં આવી છે. વર્ષ 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે કુલ 24 બેઠકો પૈકી બાર બેઠકો મહિલા માટે અનામત એક બેઠક એસસી એસટી માટે ૬ પછાત વર્ગ માટે અનામત જાહેર કરાઈ છે જ્યારે આઠ બેઠકો સામાન્ય જાહેર કરવામાં આવી છે. જેમાં 17,994 કુલ વસ્તીનો સમાવેશ કરાયો છે. અને વોર્ડ દીઠ સરેરાશ વસ્તી 2999 ગણવામાં