ડીસા આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર સામે વિરોધ નોંધાવી આવેદનપત્ર પાઠવ્યું. આજરોજ 25.8.2025 ના રોજ 3 વાગે ડીસા આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ડો રમેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે મળીને નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ નોંધાવી ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.