ખેડા જીલ્લા માં સૌ પ્રથમ રામદેવરા (રણુજા) બસ ની સુવિધા કરવામાં આવી.ભાદરવા સુદ નોમ ના પવિત્ર દિવસે નવીન બસ સેવા શરૂ કરવામાં આવી. મહુધા વિધાનસભા ધારાસભ્ય સંજયસિંહ મહિડા ધ્વારા ચકલાસી થી રામદેવરા રણુજા બસ ની સેવા આજ થી શરૂ કરવામાં આવી. દરરોજ બપોરે ચાર કલાકે ચકલાસી બસ સ્ટેશન થી ઉપડસે બસ. ચકલાસી થી રામદેવરા ૭૭૨ કિ.મી પર ૭૨૦રૂપિયા ભાડું લેવામાં આવશે.