અમદાવાદના પાલડી આવિષ્કાર ફલેટમાંથી વિદેશી ગોલ્ડ બિસ્કિટ, વિદેશી ઘડિયાળ સહિત રૂ. 137 કરોડની મતા મામલે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. બીજી તરફ મહેન્દ્ર શાહ અને તેનો પુત્ર મેઘ શાહ દુબઈમાં હોવાની હકીકત પ્રકાશમાં આવી છે.