This browser does not support the video element.
સાંસદ ભરતભાઈ સુતરીયા ના અધ્યક્ષ સ્થાને ભૂલતા મેળો 2025 યોજાયો.
Amreli City, Amreli | Sep 12, 2025
અમરેલીમાં સાંસદ ભરતભાઈ સુતરીયા અધ્યક્ષ સ્થાને ભૂલકાં મેળો-૨૦૨૫ યોજાયો આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા અમરેલી જિલ્લા પંચાયત ખાતે ભૂલકાં મેળો યોજાયો. સાંસદ ભરતભાઈ સુતરીયાએ બાળકોના ઘડતર અને આંગણવાડી બહેનોની સેવાઓને વખાણી.પ્રસંગે ૨૬ ટીચિંગ લર્નિંગ મટીરીયલનું નિદર્શન, બાળકોની કૃતિઓ અને ઇનામ વિતરણ સાથે આંગણવાડી બહેનોને સન્માનિત કરવામાં આવ્યા. જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાએ પોષણ માસ અને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી.