Download Now Banner

This browser does not support the video element.

ઉપલેટા: મોજ તેમજ વેણુ 2 ડેમમાં પાણીની આવકથી ડેમના દરવાજા ખોલી નીચાળ વાળા વિસ્તારોને નદીના પટમાં ન જવા તંત્ર દ્વારા સૂચના અપાય

Upleta, Rajkot | Sep 6, 2025
ઉપલેટા ના મોજીરા ગામ પાસે આવેલ મોજે ડેમ તેમજ ગાયત્રી આશ્રમ ગધેથડ પાસે આવેલ વેણુ 2 ડેમની ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમના દરવાજાઓ ખોલી નદીકાંઠાના વિસ્તારોને હાઈલાઈટ કરી લોકોને નદીના પટમાં ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી.
Read More News
T & CPrivacy PolicyContact Us