Download Now Banner

This browser does not support the video element.

ઊંઝા: ઊંઝા નગરપાલિકા આવ્યું એક્શન મોડમાં, 10 દિવસમાં 770 રખડતા ઢોર પકડ્યા, પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરી આપી

Unjha, Mahesana | Aug 24, 2025
ઊંઝા નગરમાં રખડતા ઢોરોની સમસ્યા નો કાયમી ઉકેલ લાવવા નગરપાલિકાએ મોટું અભિયાન શરૂ કર્યું છે. પાલિકાની ટીમ એ છેલ્લા 10 દિવસમાં શહેરમાંથી 770 રખડતા ઢોરોને પકડ્યા છે. આ તમામ ઢોરોને પાંજરાપોળ તથા વિવિધ વાડાઓમાં રાખવામાં આવ્યા છે. પકડાયેલા ઢોરો માટે પાણી અને ઘાસચારાની પૂર્તિ વ્યવસ્થા કરી આપવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us