આજરોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર પ્રાંત કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી તહેવારોને અનુલક્ષી અને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સંબંધીત વિભાગના અધિકારીઓ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા આગામી તહેવારોની શાંતિપૂર્ણ માહોલનું ઉજવણી થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી.