એલ.સી.બી.પોલીસે ઓડદર ગામમાં આવેલ મંથન સ્કુલ પાસે થી હાર્બર મરીન પોલિસ સ્ટેશનના એટ્રોસીટીના ગુનામાં છેલ્લા ચાર વર્ષ થી લાલશાહી થી નાસતા ફરતા કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોર આરોપી દીલીપ નાગાભાઇ ઓડેદરાને ઝડપી લઇ હાર્બર મરીન પોલિસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.