શિહોર ના ટાણા દેવગણા વચ્ચે બાતમીની રાહે1207 નંબરની કાર દારૂ ભરીને નીકળેલ છે ત્યારે આ કારને રોકવામાં આવતા કારની અંદરથી 1220 નંગ બોટલ તથા બિયર નંગ 72 મળી આવેલ ₹2,58,400 તથા કારની કિંમત અને મોબાઈલ મળી 5 69,400 ના મુદ્દા માલ સાથે જેરામ તથા કુલદીપ ઝડપાયા મુદ્દામાલ ઝડપી ધોરણની કાર્યવાહી કરવામાં આવી છે