મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા તાલુકાના કંથરાવી ગામે મળોદ થી કંથરાવી રોડ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો છે ભંગારની ફેક્ટરી નજીક ઉર ઝડપે આવી રહેલા એક eicher ટ્રક ચાલે છે મોટરસાયકલને ટક્કર મારી હતી. કંથરાવી રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે આઇસર ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી નાસી છૂટ્યો હતો ઘાયલને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ઊંઝા પોલીસ સ્ટેશન એ નોંધાયો ગુનો.