This browser does not support the video element.
શહેરમાં ગાયત્રી સર્કલથી સ્પોર્ટ્સ ક્લબ સુધી પડેલા ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરાઈ
Deesa City, Banas Kantha | Aug 31, 2025
ડીસા પાલિકા દ્વારા શહેરમાં પડેલા ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરાઈ.આજરોજ 31.8.2025 ના રોજ 2 વાગે ડીસા ગાયત્રી સર્કલ થી સ્પોર્ટ્સ ક્લબ સર્કલ સુધી પડેલા જીવલેણ ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરાતાં વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો પાલિકાના ભ્રષ્ટાચાર સામે પણ ઉઠ્યા સવાલો.