નડિયાદના સુપ્રસિદ્ધ માય મંદિર ખાતે લલિતા પંચની નિમિત્તે પંચ નૃત્ય આરતીનું આયોજન કરવામાં આવ્યુ.આજે લલીતા પંચમી નિમિત્તે નડિયાદના સુપ્રસિદ્ધ માય મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લલિતા પંચમીના વિશેષ દિવસે માય મંદિરમાં સ્થિત 265 kg ચાંદીના શ્રી યંત્રની કુમકુમ રચના કરવામાં આવી હતી આબાદ સાંજે ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ રાત્રી દસ કલાકે લલિતા પંચમી નિમિત્તે વિશે પંચ નૃત્ય આરતી કરવામાં આવી હતી જેના