વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે "સેવા પખવાડિયું" અંતર્ગત જાફરાબાદની પારેખ એન્ડ મહેતા શૈક્ષણિક સંસ્થામાં "એક પેડ માં કે નામ" કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને તાલુકા-શહેર ભાજપ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા શાળાના સ્ટાફ હાજર રહ્યા હતા.