લખતર વિરમગામ હાઇવે પર આગરવા ડેમના પાણી છોડાતા આગરવા ડેમ નું પાણી લખતર વિરમગામ હાઇવે પર ફરી વળતા વાહનચાલકોને પરેશાની નો સામનો કરવાનો પડી રહ્યો છે લખતર વિરમગામ હાઇવે ઉપર છારદ અને વિઠલગઢ વચ્ચે આવેલ ભાસ્કરપરા નજીક આગરવા ડેમ આવેલો છે સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલ નીકળી ને લખતર થઈ સુરેન્દ્રનગર સુધી જઈ રહી છે જેમાં કડી ના મુખ્ય કેનાલ માંથી 2400 ક્યુસેલ પાણી છોડવામાં આવ્યું હતુ જેમાં નર્મદા વિભાગ દ્વારા1400 ક્યુસ આગળ ડેમમાં છોડાતા હાઇવે પર પાણી ફરી વળ્ય