Install App
vaibhavchauhanamr
This browser does not support the video element.
રાજુલા: રાજુલાના ચોત્ર ગામે ફર્જી સ્કીમ ચલાવી છેતરપીંડી કરનાર રાજસ્થાની ગેંગના ૨ સભ્યો પકડાયા
Rajula, Amreli | Aug 30, 2025
રાજુલા તાલુકાના ચોંત્રા ગામમાં રાજસ્થાનની ગેંગે ફર્જી સ્કીમ ચલાવી ગામલોકોને ખોટા ઈનામોના વાયદા કરી ₹1.39 લાખથી વધુની છેતરપીંડી કરી હતી. રાજુલા પોલીસે હ્યુમન તથા ટેકનીકલ સોર્સ આધારે તાત્કાલિક કાર્યવાહી કરતાં ગેંગના ૨ સભ્યોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ૪ આરોપીઓ હજુ ફરાર છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!