પિયુષભાઈ પટેલના જણાવ્યા મુજબ હાલમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના જ્યારે પટેલ આંદોલન વખતના કેસ નીકળ્યા ત્યારે તેમને રાજ્યપાલની મંજૂરી લેવાની પરમિશન મળી તો ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા માટે કેમ આ વસ્તુ ના થયુ એટલે એ સાબિત થાય છે કે ભાજપમાં તમે હોવ તો રાજ્યપાલની પરમિશન લેવી જોઈએ અને બીજી પાર્ટીમાં હોય તો ડાયરેક્ટ તમને જલ્દી જેલમાં મૂકી દેવામાં આવે.