કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપક મિત્રો, વિદ્યાર્થીઓ તથા વહીવટી સ્ટાફ ઉત્સાહપૂર્વ ભાગ લીધો હતો.ભવિષ્યમાં કોલેજના વિદ્યાર્થીઓ નવા વિચારો અમલમાં મૂકી નવા સાહસો ચાલુ કરે તેવી આચાર્યની શુભકામનાઓ સાથે કાર્યક્રમની સમાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નું સંચાલન કોલેજના પ્રાધ્યાપિકા કિંજલબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.