મહે. પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ.શ્રી રાજેન્દ્રસિંહ. આઈ. સોલંકીની ઉપસ્થતીમાં શાંતિસમિતિ બેઠક યોજાઈ.આવનાર દિવસોમાં હિન્દુ ધર્મનો ગણેશ વિશ્રાજનનો પર્વ તૅમજ મુસ્લિમ ધર્મનો ઈદનો આમ બન્ને તહેવારો સાથે આવતા હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ સ્ટેશન ખાતે એક મિટિંગ યોજાઈ. જેમાં મોટી સંખિયામાં મહેમદાવાદ શહેર તૅમજ તાલુકાના ગામડાઓમાંથી સરપંચો તૅમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પી. આઈ. શ્રી દ્વારા તહેવારો શાંતિપૂર્ણ પૂર્ણ થાય તે હેતુસર બેઠક યોજાઈ.