MoU કરવાથી કર્મચારીઓને વ્યક્તિગત અકસ્માત વીમો રૂપિયા ૦૧ કરોડ, હવાઈ અકસ્માત વીમો રૂપિયા ૧.૬ કરોડ, અકસ્માત દરમિયાન કાયમી વિકલાગતા હોય તો રૂપિયા ૦૧ કરોડ, આંશિક વિકલાગતા હોય તો રૂપિયા ૮૦ લાખ તથા RuPay ATM કાર્ડ ઉપર ખાતાના પ્રકાર પ્રમાણે રૂપિયા ૧૦ લાખ તથા વધુનો અકસ્માત વીમો મળવા પાત્ર થશે. આ ઉપરાંત MoU ની શરતો પ્રમાણે બેંક તરફથી ફ્રી ઓફ કોસ્ટ રૂપિયા ૧૦ લાખ નો જીવનવીમો મળવાપાત્ર છે.