Download Now Banner

This browser does not support the video element.

ધરમપુર: શહેરમાં લો લેવલ બ્રિજ પરથી 22 વર્ષીય તણાયેલા યુવકની 24 કલાક બાદ આસુરા ચેકડેમ પાસેથી લાશ મળી આવી

Dharampur, Valsad | Aug 25, 2025
સોમવારના 2 વાગ્યાની આસપાસ મળેલી લાશને વિગત મુજબ વલસાડ ધરમપુર તાલુકામાં શેરીમાળ અને કાંગવીને જોડતો લો લેવલ બ્રિજ પરથી 22 વર્ષીય યુવક તણાયો હતો. જ એને 24 કલાક બાદ આસુરા ચેકડેમ પાસેથી તેને લાસ્ મળી આવી છે. ધરમપુર પોલીસે લાશનો કબજો લઈ પીએમ હેઠળ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us