This browser does not support the video element.
ઉત્રાણ પોલીસ મથકના ઇમોરલ ટ્રાફિકિંગ ના ગુન્હામાં ફરાર આરોપીની પાંડેસરાથી lcb zon 1 ની ટીમે કરી ધરપકડ
Majura, Surat | Aug 25, 2025
ઉત્રાણ પોલીસ ચોપડે હાલ જ ઇમોરલ ટ્રાફિકિંગ નો ગુન્હો નોંધાયો હતો.જે ગુન્હામાં દેવમણી શિવશંકર પાંડે ને વોન્ટેડ જાહેર કરાયો હતો.દરમ્યાન આરોપી પાંડેસરા સ્થિત વડોદ ગામ ખાતે છુપાયો હોવાની માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો.આરોપી મહિલાઓને રાખી દેહ વેપારના ધંધો કરતો હતો.જ્યાં અગાઉ પોલીસે છાપો મારી સમગ્ર વેપલો ઝડપી પાડ્યો હતો.જ અંગેની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.