ડેડીયાપાડા સાગબારા ના લોકલાડીલા એવા ધારાસભ્ય અને આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવતા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને આજે મધ્યસ્થ જેલ વડોદરા ખાતેથી આજે છોડવામાં આવ્યા જ્યારે તેમના સમર્થકો તેમને અભિનંદન પાઠવવા માટે ત્યાં ઉમટી પડ્યા હતા ત્યારે એવો આજથી ચોમાસા સત્રમાં હાજરી આપશે