કાંકરેજ તાલુકાના શિરવાડા ગ્રામ પંચાયતમાં છેલ્લા બે માસથી તલાટી મૂકવામાં આવતા ગ્રામજનોને વિવિધ કામોને લઈ અને ભારે મુશ્કેલી વેચવાનો વારો આવે છે ત્યારે ગ્રામજનોએ તાલુકા અને જિલ્લા કક્ષાએ પણ રજૂઆતો કરી છે અને સીએમઓ આપણને ટ્વિટ કરી અને તલાટી મુકવા માટેની માંગ કરી છે આજે બુધવારે ત્રણ કલાકની ગ્રામજનો એ જણાવ્યું હતું કે છેલ્લા બે માસથી ગામમાં તલાટી ના આવતા વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.