અમદાવાદમાં શનિવારથી શરૂ થયેલી મેઘસવારી રવિવારે પણ યથાવત. શહેરમાં સરેરાશ બે ઈંચ જેટલો જ વરસાદ વરસ્યો હોવા છતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ..વરસાદને લઈ બોપલમાં ક્લબ 07 રોડ પર શનિવારે 2 વાગ્યા સુધીમાં પાણી ભરાયા.. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે..