Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: માધાપર ચોક પાસે પડી ગયેલ મસમોટા ખાડાથી વાહન ચાલકો ભારે પરેશાન, તાકીદે રીપેરીંગની માગણી #jansamsya

Rajkot, Rajkot | Sep 7, 2025
માધાપર ચોક પાસે પડી ગયેલ મસમોટા ખાડાને લઈને વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે.આ અંગે એક વાહન ચાલકે આજે સાંજે 6:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે રસ્તા પર પડી ગયેલ ખાડાઓમાં પાણી ભરાવાથી ક્યારે ગંભીર દુર્ઘટના સર્જાવાનો ભય પણ રહે છે. આ ઉપરાંત વાહન ચાલકોને ખાડાઓને લઈને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે તંત્ર દ્વારા રસ્તાના રીપેરીંગની કામગીરી તાકીદે પૂર્ણ કરવામાં આવે તેવી માગણી તેમના દ્વારા કરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us