સુરેન્દ્રનગર શહેરમાં એકિઝબિશન સેલ ખુલ્લું મૂકાયુ લોકલ ફોર વોકલ ને પ્રોત્સાહિત કરવા માટે કરવા અને શહેરની મહિલાઓ આર્થિક રીતે પગભર બનીને તે માટે આયોજન કરવામાં આવ્યું છે સેલમાં 25 જેટલા સ્ટોલ મહિલાઓ દ્વારા બનાવેલ વિવિધ વસ્તુઓ તેમજ ડ્રેસ ગૃહ ઉદ્યોગને લગતી વસ્તુઓના સ્ટોલ નો સમાવેશ કરેલ છે