આજે તારીખ 29 ઓગસ્ટના રોજ સાંજના પાંચ કલાકે જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા 20 થી 22 દિવસના ટૂંકા ગાળાના સમયમાં ત્રણ એપીઓની તાલુકા ફેરબદલી કરવામાં આવી છે દાહોદ થી આવેલ એપીઓને ધાનપુર ખાતે ફરીથી બદલી કરવામાં આવી છે. સહિત અન્ય ત્રણ તાલુકા પંચાયતોમાં આ બદલી કરવામાં આવી છે, છેલ્લા 20 દિવસના ટૂંકા ગાળામાં ફરીવાર બદલીઓનો દોર ચાલતા લોકમુકે ચર્ચાઓ ચાલવા મળી રહી છે, ક્યાંક ભ્રષ્ટાચાર અને નબળી કારક કામગીરીના કારણે આ બધલી કાર્ય હોવાનું જાણવા મળી રહી છે..