જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જાગીરપુરા ખાતે કાકરાપાર જમના કાંઠા મુખ્ય નહેરના સ્ટ્રકચરોના નવીનીકરણ કામો માટે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જમના કાંઠાની મુખ્ય નહેર વચ્ચે આઠ કેનાલ એક વાત કટ ત્રણ કેનાલ સાહેબ પણ અને 24 નું નિર્માણ કાર્ય કરવામાં આવશે.