Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: ગુજરાત જાહેર સેવા આયોગ ની પરીક્ષા ને લઈને જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશ જાહેર કરાયા

Himatnagar, Sabar Kantha | Sep 3, 2025
જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્રારા તા. ૭/૯/૨૦૨૫ પરીક્ષાને લઇ પ્રતિબંધિત હુકમો જાહેર કરાયા પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓએ મોબાઇલ ફોન/ પેજર/ સેલ્યુલર ફોન/ કેલ્ક્યુલેટર કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ સાબરકાંઠા જિલ્લામાં જુદા જુદા પરીક્ષા કેન્દ્રો ઉપર ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્રારા તા. ૭/૯/૨૦૨૫ના રવિવારના રોજ ૧૧:૦૦ થી ૦૧:૦૦ કલાક દરમિયાન નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર વર્ગ-
Read More News
T & CPrivacy PolicyContact Us