બોરસદની ‘વણઝારા વાવ’ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ ના આર્કિટેક્ટ્સ, ડિઝાઇનર્સ, વેપારી મિત્રો અને વિદ્યાર્થીઓ વણઝારી વાવ જે આપણું ભારતીય સંસ્કૃતિની ધરોહર છે તેની સ્વછ્તાની જાગૃતિ માટે તથા તેના સંરક્ષણ માટે સંગીતના તાલે ચિત્રકામ કરવાનો એક અનોખો કાર્યક્રમ યોજ્યો.