ફરિયાદી નરસીભાઇ વસાવા ની ફરિયાદ મુજબ આરોપી ઈકોગાડી જેના નામઠાની ખબર નથી તેઓ ચીકાલી ફાટક બાજુથી પૂર ઝડપે પોતાની કાર હંકારી લાવી તથા બીજા રાહદારીઓને તેમજ વાહન ચાલકોને જીવ જોખમય તેવી રીતે ચલાવી લાવી eeco ગાડી વડે ફરિયાદીની હોન્ડા કંપનીની shine પાછળથી ટક્કર મારી ફરિયાદીને ટક્કર મારતા જ ફરિયાદી જમીન પર પડી જઈ ગળાના જમણી બાજુ આવેલ પાંસરિયો ફેકચર કરી આ આરોપી ઇકો ચાલક વિરુદ્ધ સાગબારા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવ્યો છે