Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: શહેરના સહકારી જીન રોડ વિસ્તારમાં મોટરસાયકલ સ્લીપ થતા ચાલક ઘાયલ

Himatnagar, Sabar Kantha | Aug 26, 2025
હિંમતનગર શહેરના સહકારીજીન વિસ્તારમાં આજે રાત્રે 8:00 કલાકે રોડ પર જઈ રહેલું મોટરસાયકલ ચાલકની મોટરસાયકલ અચાનક જ સ્લીપ થઈ જતા મોટરસાયકલ ચાલક નીચે ફટકાવ્યો હતો અકસ્માત થતા ત્યાં લોકો દોડી આવ્યા હતા ને 108 માં જાણ કરાઈ હતી 108 માં આ યુવાનને સારવાર હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો યુવકની શરીરે નાની મોટી ઇજાઓ થઈ હતી જો કે આ સમગ્ર અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી
Read More News
T & CPrivacy PolicyContact Us