સોનગઢ તાલુકાના સિંગલ ખાંચ ગામની સીમમાં માંથી પસાર થતી તાપી નદીના ઊંડા પાણીમાં સ્નેહિલ ગામીત નામના યુવકે કૂદકો મારી આપઘાત કરી લીધો હતો બનાવને લઈ પોલીસે તપાસ હાથ ધરતા મરણ જનારાં પિતાએ દીકરાને આઈ ટી આઈ ખાતે કેમ નથી જતા એવું કહેતા જે વાતનું મન દુઃખ થતા મોતને વહાલું કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે જે બાબતની માહિતી ગુરુવારના ૫ કલાકે પ્રાપ્ત થઈ હતી..