This browser does not support the video element.
પલસાણા: ચલથાણ-કડોદરા નગરપાલિકા વિલીનીકરણ પ્રસંગે સ્નેહમિલન સમારોહ મગન વાડી ખાતે યોજાયો
Palsana, Surat | Sep 4, 2025
ચલથાણ - કડોદરા નગર પાલીકા વિલિનીકરણ પ્રસંગે સ્નેહ મિલન સમારોહમાં ગ્રામ પંચાયત ચલથાણ સભ્યોનો વિદાય અને કડોદરા નગરપાલીકાના સભ્યો સાથેનો સ્નેહમિલન કાર્યક્રમ કડોદરા મગન વાડી ખાતે બપોરે બે વાગ્યે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચલથાણ પંચાયતના સરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ અને તેમની ટીમના 27 વોર્ડ સભ્યોને વિદાય આપવામાં આવી, અને નગરપાલિકાના સભ્યો સાથે સ્નેહમિલન યોજાયું, કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારોનું સન્માન કર્