કેવડિયા ગેસ ગોડાઉન પાસે દીપડો બેઠેલી હાલતમાં દેખાયો હતો ત્યારે ત્યાંથી એક ગાડી લઈને જતા ચાલક તેના મોબાઈલમાં વિડીયો ઉતારીને વાયરલ કર્યો હતો અને જેમાં લખ્યું હતું કે ગેસ ગળાની બાજુમાં જે ઘરનાળો આવેલું છે ત્યાં દીપડો બેઠો છે રાજીવન માંથી કોઈએ એ બાજુ ચાલવા નીકળવું નહીં.