Download Now Banner

This browser does not support the video element.

હાઈવે પરના ખાડા TRB જવાનોએ પૂર્યા હોવાનો વીડિયો થયો વાયરલ

Palanpur City, Banas Kantha | Aug 28, 2025
બનાસકાંઠાના પાલનપુરમાં હનુમાન ટેકરી નજીક હાઈવે ઉપર પડેલા ખાડાઓ ટીઆરબી જવાનોએ જાતે જ પૂર્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં આજે ગુરુવારે સાંજે 7:00 કલાક આસપાસ વાયરલ થયો છે. અકસ્માત ન સર્જાય અને વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક નિયંત્રણની ફરજ સાથે ખાડા પૂરવાની કામગીરી ટીઆરબી જવાનોએ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us