Download Now Banner

This browser does not support the video element.

રાજુલા: રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પરિવારના ગણેશોત્સવમાં દેશ-રાજ્યના નેતાઓ એકત્ર, ભવ્યતા ચર્ચામાં

Rajula, Amreli | Aug 31, 2025
રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પરિવાર દ્વારા મુબઈમાં આયોજિત ગણેશોત્સવ ભવ્યતા સાથે ઉજવાયો. આ પ્રસંગે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો વિડિયો આજે સાંજે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.
Read More News
T & CPrivacy PolicyContact Us