ભારતીય જનતા પાર્ટી કાલાવડ દ્વારા તાજેતરમાં બિહાર પ્રદેશમાં ઇન્ડિ ગઠબંધન દ્વારા મંચ પરથી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમના સ્વર્ગસ્થ માતુશ્રી વિશે અપમાનજનક શબ્દો બોલવાના વિરોધમાં કાલાવડ નગરપાલિકા પાસેથી મામલતદાર ઓફીસ સુધી રેલી કાઢવામાં આવેલ, તેમજ જે લોકો દ્વારા મોદીજી અને એમના સ્વર્ગસ્થ માતુશ્રી ને અભદ્ર ભાષામાં નો ઉપયોગ કરેલ એવા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવે એ હેતુથી મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવ્યુ.