પાલીતાણા તાલુકાના કાંઠા વિસ્તારમાં વન્ય પ્રાણીની રંજાડને લઈને જિલ્લા પંચાયતના સદસ્ય મુન્નાભાઈ કામળીયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે જેમાં વન વિભાગના અધિકારીને રજૂઆત કરાય છે અને ગ્રામ્ય વિસ્તારમાં પૂરતો વન વિભાગ નો સ્ટાફ સહિત બાબતે રજૂઆત કરવામાં આવી છે અને પત્ર દ્વારા રજૂઆત કરાય છે