અમરેલીમાં પીર દરગાહ પાસે ગટરનું ઢાંકણ તૂટી જતા ગાય પડી, સહાયથી જીવતા બહાર કાઢી હતી.અમરેલીના ચિતલ રોડ ખાતે પીરની દરગાહ નજીક ગાયોના ટોળામાંથી એક ગાય ભૂગર્ભ ગટરના તૂટેલા ઢાંકણમાં પડી જતાં ખળભળાટ મચ્યો હતો.બાદમાં પ્રાથમિક સારવાર આપી તેને કામધેનુ ગૌશાળામાં મોકલવામાં આવી છે.