નવસારીમાં સૌ પ્રથમ અને એક માત્ર ગણેશજીનું આગમન ઠાઠ સાથે કરવામાં આવ્યો હતો. ચાંદની ચોક ખાતે પાર ફળિયાના ગણેશજીનું આગમન છે તે ધામધૂમથી કરવામાં આવ્યું હતું જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે રવિવારની રાત્રે દરમિયાન મોટી સંખ્યામાં જન્મમેદની આ સ્થળ પર ઉમટી હતી અને જે આગમન કરવામાં આવ્યું હતું.