This browser does not support the video element.
જેતપુર પાવી: વાવડી ગામના તળાવમાં ગણપતિ વિસર્જન વખતે ગજરા ગામનો રહીશ ડુબ્યો #jansamasya
Jetpur Pavi, Chhota Udepur | Sep 5, 2025
પાવીજેતપુરના વાવડી ગામના તળાવમાં ગણપતિ વિસર્જન વખતે ગજરા ગામનો રહીશ છોટાઉદેપુર અગ્નિશામક દળો અને સ્થાનિકોએ જહેમત ઉઠાવીને ડુબી ગયેલ રહીશના મૃતદેહને બહાર કાઢ્યોછોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના વાવડી ગામના તળાવમાં ગતરોજ તા.૪ થીએ સાંજના ચાર વાગ્યાના અરસામાં ગણપતિ વિસર્જન વેળા ગજરા ગામનો યોગેશભાઇ નાયકા નામનો વ્યક્તિ તળાવમાં ડુબયો હતો.