સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ ટીમ તેના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ગોકુલ હોટલ પાસે આવેલ બ્રિજ નીચેથી વરલી મટકાનો જુગાર રમતા હસમુખભાઈ ગોવિંદભાઈ નાગો વાડિયા ને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી રોકડ સહિત કુલ રૂપિયા 240 નો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે