શુક્રવારના 8:00 કલાકે પ્રસિદ્ધ કરેલ ડિઝાસ્ટર વિભાગે આંકડાકીય વિગત મુજબ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી આગાહીના બદલે ધરમપુર તાલુકામાં રાત્રે 8 વાગ્યા સુધીમાં 70 મિલી મીટર વરસાદ નોંધાયો છે અને એક જુનથી અત્યાર સુધીમાં 2346 મિલીમીટર વરસાદ નોંધાયો છે.