This browser does not support the video element.
કાલાવાડ: નગર પીપળીયા પાટીયા પાસેથી એક શખ્સ વિદેશી દારૂની બોટલ સાથે પકડાયો
Kalavad, Jamnagar | Aug 28, 2025
ઉપલેટાના કોલકી રોડ પર રહેતા હર્ષદીપસિંહ રઘુવીરસિંહ જાડેજા નામના શખ્સને વિદેશી દારૂની બે બોટલ કિ. ૧૭૦૦ની લઈને કાલાવડના નગરપીપળીયા ગામના પાટીયા પાસેથી નીકળતા સ્થાનીક પોલીસે પકડી પાડયો હતો. ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી.