Install App
vaibhavchauhanamr
This browser does not support the video element.
સાવરકુંડલા: વોર્ડ નં.6મા પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે ધારાસભ્યની ઉપસ્તીથીમા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
Savar Kundla, Amreli | Sep 25, 2025
સાવરકુંડલા શહેર – વોર્ડ નં. 6ના બુથ 137 અને 144 ખાતે પ્રખર રાષ્ટ્રવાદી અને માનવતાવાદી પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીને શ્રદ્ધાંજલિ અર્પણ. તેમના અંત્યોદય અને સર્વાંગીણ વિકાસના વિચારો સમાજ માટે પ્રેરણારૂપ.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!