This browser does not support the video element.
મુન્દ્રા: વવારમાં જમાઈ પર સસરાએ ફાયરિંગ કર્યું ; ઘાયલ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ
Mundra, Kutch | Sep 7, 2025
કચ્છ મુન્દ્રાના વવાર ગામે કૌટુંબિક અદાવતમાં ફાયરીંગનો બનાવ ગામના ચોકમાં બન્યો ફાયરિંગનો બનાવ કૌટુબિક ઝઘડામાં સસરાએ જમાઈ પર પીઠના ભાગે કર્યું એક રાઉન્ડ ફાયર ઇજાગ્રસ્ત ભીમા રામ ગઢવીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો બનાવની જાણ થતા પ્રાગપર પોલીસે તપાસ હાથ ધરી ગામમાં જાહેરમાં થયેલા ફાયરિંગના બનાવથી પોલીસ વિભાગમાં દો